ઉતરાણ
આભ આખું રંગ ઓઢે, ગામ આખે શોર છે,
કાચ પાયેલી પતંગો, તેજ કેવો દોર છે;
એક પારેવું તડપતું આંગણે આવી પડે —
આ ખુશી પણ કોઈને મન મોત જેવી ઘોર છે.
– પરાગ રતનપરા
આભ આખું રંગ ઓઢે, ગામ આખે શોર છે,
કાચ પાયેલી પતંગો, તેજ કેવો દોર છે;
એક પારેવું તડપતું આંગણે આવી પડે —
આ ખુશી પણ કોઈને મન મોત જેવી ઘોર છે.
– પરાગ રતનપરા