← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તૈયાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પોટલી તૈયાર છે, ને આવ તું, તેડી જજે,
જે ઋણો બાકી હશે, એ ફૂલ થઈ ખીલી જજે;
જિંદગી સાથે હતો ના કોઈ ઝઘડો, ના ગિલો,
જે હતું તે ગાઈ લીધું, જે ગયું ભૂલી જજે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપ્રાર્થનાઆગલો લેખ →મૌન