રૂપ
રૂપની શોધે ઘણા રણ, પર્વતો કાપી ગયા,
કોઈ રાંઝા, કોઈ મજનૂ, પ્રાણ પણ આપી ગયા;
રૂપ તો દર્પણ મહીં ખુદને નિહાળી મલકતું,
આશિકો તો રાતભર બસ તારલા માપી ગયા.
– પરાગ રતનપરા
રૂપની શોધે ઘણા રણ, પર્વતો કાપી ગયા,
કોઈ રાંઝા, કોઈ મજનૂ, પ્રાણ પણ આપી ગયા;
રૂપ તો દર્પણ મહીં ખુદને નિહાળી મલકતું,
આશિકો તો રાતભર બસ તારલા માપી ગયા.
– પરાગ રતનપરા