← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મંઝિલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પથ્થરોમાં પણ ઝરણને માર્ગ જડશે તો જરૂર,
ઝાંઝવાંને પાર કરશે નાવડી પણ, દૂર દૂર;
એટલું બસ યાદ રાખો: ચાલવું થાક્યા વિના,
હોય હિંમત તો નમીને આવશે મંઝિલ હજૂર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખના થયુંઆગલો લેખ →ઘણું છે