← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૂંપળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાપશો થડ તોય એમાં કૂંપળો ફૂટી જશે,
પથ્થરો મૂકો ભલે, ઝરણું ય ત્યાં છૂટી જશે;
આ કુહાડી, ધાર, ઝંઝા, સૌ ભલે અજમાવજો,
તોય લીલી ઝંખનાઓ મૌન રસ ઘૂંટી જશે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઘડી બે ઘડીઆગલો લેખ →મળતું નથી