← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાંઝવાંનું તેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેત, ડમરી, ને હરણની આ તરસનો ખેલ છે,
શ્વાસ, સપનાં, મન, સમય, આ દેહ સઘળો જેલ છે.
જીવવાની આ રમતમાં આખરે જાણ્યું અમે:
દીપ જેવી જાત છે, ને ઝાંઝવાંનું તેલ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઊંઘે મારો સાયબોઆગલો લેખ →હસતાં રહીએ