← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અધૂરો ઘડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છલછલો ભરિયો ઘડો તો ચૂપચાપ જ સંચરે,
ને અધૂરો ગામ આખામાં છલક છલકે ફરે;
જ્ઞાન જેને સાવ ઓછું, એ વધારે બોલતો,
સાંજની ચર્ચા જુઓ ટીવી ઉપર, સાચી ઠરે!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખમીઠી ભૂલઆગલો લેખ →થોડી હવા દેજે