← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અચાનક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દ્વાર ખુલ્લું, દીપ ઝળહળ, તું કશે ચાલ્યો ગયો,
ઓસરીમાં એક ખાલી ખાટલો તું દઈ ગયો;
જિંદગી પૂછ્યા કરે છે: ‘કેમ એવું? શું થયું?’
જે જવાબો તું જ જાણે, એ ય સાથે લઈ ગયો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબારીઆગલો લેખ →પ્રાર્થના