← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉપમા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાંદ જેવી તું, કહું તો એ ઘટી ઓછો થશે,
ફૂલ જેવી તું, કહું તો સાંજ પડતાં એ જશે;
શું કહું તુજને? બધી ઉપમા અધૂરી લાગતી,
તું જ તારી જેમ છે, બીજું કહું તો શું થશે?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઘાટ પર દીવાઆગલો લેખ →છેલ્લી બસ