← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉડાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રસોડે ય રોટી, પહાડે ય ઝંડો,
મને રોકશો ના, ભલે માર્ગ ઠંડો;
ન ઝાંઝર બને બંધ, ના ઉંબરો પણ,
ઉડું આભમાં, એ જ મારો ય ફંડો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅંગૂઠાની છાપઆગલો લેખ →મોરલો