← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થાક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયખું આખું ય જાણે એક લાંબો થાક છે,
હું ફરું છું ગોળ ગોળે, જિંદગી એ ચાક છે;
કોઈ પૂછે, ‘ક્યાં જવું છે?’ તો કશું સૂઝે નહીં,
બસ, ઘડી બેસી જવાનું, એ જ મનની હાક છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફકીરીઆગલો લેખ →નાનું સપનું