તથાગત
બુદ્ધની પ્રતિમા ઘરે લાવ્યો, સજાવી ઓરડે,
તોય મારી ભીતરે કોલાહલો પળપળ નડે;
જે ક્ષણે મૂઠી ઉઘાડી, ને બધું સરકી ગયું,
એ ક્ષણે ખાલી હથેળીમાં તથાગત એ જડે.
– પરાગ રતનપરા
બુદ્ધની પ્રતિમા ઘરે લાવ્યો, સજાવી ઓરડે,
તોય મારી ભીતરે કોલાહલો પળપળ નડે;
જે ક્ષણે મૂઠી ઉઘાડી, ને બધું સરકી ગયું,
એ ક્ષણે ખાલી હથેળીમાં તથાગત એ જડે.
– પરાગ રતનપરા