← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધોમ તડકે કામ કરતો, ના મળે ટીપું ય નીર,
સ્વેદ પીને પણ ટકાવે એ મજૂરીનું ખમીર;
ને બજારે વેચતા'તા જળ ભરીને બોટલે,
ઊંચકી લાવે, ઉતારે, ને રહે સુક્કું શરીર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવરસી જાઆગલો લેખ →માડી, તારો ખોળો