← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટહુકો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ચાર લીટી, ભલે સાવ નાનું,
ઉઘાડે ઘણાં આભ, મૂંગું ય છાનું;
ઘણા ગ્રંથ ભારે, હજી છે કબાટે,
ગઝલ એક ટહુકો, હવામાં ય ગાનું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચેતી જા રે મનવાઆગલો લેખ →મન હજી