← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગળી ઝાલો અનાથોની જ, સાચું સુખ મળે,
પેટ ભૂખ્યાંનું ભરો તો, એક મીઠું સુખ મળે;
બંગલા, ગાડી, ખજાના, ચીજ છે બાજારની,
આંખ લૂછો કોઈની, ત્યાં સાવ ઊંડું સુખ મળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફોનમાંઆગલો લેખ →ફર્યા કરે