સુગંધ
તને શ્વાસમાં સાચવું છું સદા,
તમારી સુગંધે થયો હું ફિદા;
કદી તું ન હો તો ય લાગે મને,
હવામાં તમારી રહી છે અદા.
– પરાગ રતનપરા
તને શ્વાસમાં સાચવું છું સદા,
તમારી સુગંધે થયો હું ફિદા;
કદી તું ન હો તો ય લાગે મને,
હવામાં તમારી રહી છે અદા.
– પરાગ રતનપરા