← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૂરજનો મરમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૂર્ય ઊગે, આથમે, એ રોજનો એનો નિયમ,
તોય ખીલે છે સવારે, ના કરે એ કોઈ ગમ;
આપણે તો એક સાંજે ડૂબતાં હારી ગયા,
શીખ લે સૂરજ કને, ઓ દોસ્ત, જીવનનો મરમ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખએક જ વરસાદઆગલો લેખ →ગામમાં