← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સોનથાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે રાત લાંબી, ભલે ઘોર કાળી,
ફરી આવશે લઈ ઉષા સોનથાળી;
ધરી દીપ શ્રદ્ધા તણો તું ટકી જા,
પછી ઝળહળે છે સવારે દિવાળી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકાચની બંગડીઆગલો લેખ →આંજણ