← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્નેહવેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે વેલ સૂકી પડી આંગણે,
ફરી ફૂટશે એક ટીપાં તણે;
ઘડી બેસ, બે બોલ મીઠા કહે,
ઘરો એમ મ્હોરે ખરે ટાંકણે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઢાળઆગલો લેખ →જોઈએ છે