← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દનો નશો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના અડાડ્યો હાથ પણ મેં જામને, મદહોશ છું,
એક શેરે શાયરીના ઝૂમતો બેહોશ છું;
મયકદાનો કેફ તો બસ ઊતરે છે પ્રાતમાં,
શબ્દનો ચડ્યો નશો, તો રાતદી ખામોશ છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઇમારતઆગલો લેખ →દૂરથી