શબ્દ વિના
રોજ કાગળ પર લખું, ને રોજ ફાડું, શું કરું?
શબ્દ ઝાઝા, ભાવ ઓછા, શૂન્યને ક્યાંથી ભરું?
એક દી’ મા યાદ આવી, આંખ આખી ઊભરી,
એ જ પળ કવિતા બની, ના શબ્દ કે અક્ષર, ખરું?
– પરાગ રતનપરા