સેલ્ફી ભક્તિ
મંદિરે જઈ ભક્તજન સેલ્ફી પ્રથમ લેતા થયા,
આરતીની ‘રીલ’ કરવામાં નમન ભૂલી ગયા.
દાન દીધું, નામની તખ્તી ઘડાવી, તે પછી
દ્વાર પર બેઠા ભિખારી કાજ ક્યાંથી હો દયા?
– પરાગ રતનપરા
મંદિરે જઈ ભક્તજન સેલ્ફી પ્રથમ લેતા થયા,
આરતીની ‘રીલ’ કરવામાં નમન ભૂલી ગયા.
દાન દીધું, નામની તખ્તી ઘડાવી, તે પછી
દ્વાર પર બેઠા ભિખારી કાજ ક્યાંથી હો દયા?
– પરાગ રતનપરા