સખા
નહીં શરત, સોગંદ કે કો હિસાબો,
નજરથી જ મળતા અમોને જવાબો;
પડું એ પહેલાં જ ઝાલે, હસાવે,
સખા એ જ જીવન તણાં સૌ ગુલાબો.
– પરાગ રતનપરા
નહીં શરત, સોગંદ કે કો હિસાબો,
નજરથી જ મળતા અમોને જવાબો;
પડું એ પહેલાં જ ઝાલે, હસાવે,
સખા એ જ જીવન તણાં સૌ ગુલાબો.
– પરાગ રતનપરા