← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઋતુચક્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગ્રીષ્મનો આ તાપ પણ વરસાદનો આધાર છે,
પાનખરમાં જે ખરે, એ ફૂલનો શણગાર છે;
કાળનું ચક્કર ફરે ને શીખવે બસ એટલું,
જે ખરે છે આજ, કાલે એ નવો અવતાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમનડું થયું મોરલોઆગલો લેખ →બેસ ને