← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ નકશા દોરતો, ને પગ ઉપાડ્યો ના કદી,
એટલે પોચી પથારી પર જ વીતી આ સદી;
એક ડગલું તું ભરી જો, પ્રશ્નનાં છોડી વમળ,
તો સમંદર પણ પછી લાગે ઝરણ જેવી નદી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચેનલેઆગલો લેખ →આંખમાં