← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ના ખખડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓ પવન, સ્હેજ ધીમે, હવા, ના ખખડ,
બારણે ઝૂલતી ઓ લતા, ના ખખડ;
આજ વર્ષો પછી માવડી ઊંઘતી,
ઓ સમય, તું ય થંભી જ જા, ના ખખડ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપાનખરઆગલો લેખ →નીંદમાં