મુસાફર
આ જગે ફરવા જ આવ્યો, ક્યાં વસું છું હું, ભલા?
પોટલી નાની, પગે છે ધૂળના સૌ કાફલા;
ના તમારું, ના જ મારું, સૌ અહીંનું સૌ અહીં,
રેત પર મારાં ય પગલાં ભૂંસશે આ સિલસિલા.
– પરાગ રતનપરા
આ જગે ફરવા જ આવ્યો, ક્યાં વસું છું હું, ભલા?
પોટલી નાની, પગે છે ધૂળના સૌ કાફલા;
ના તમારું, ના જ મારું, સૌ અહીંનું સૌ અહીં,
રેત પર મારાં ય પગલાં ભૂંસશે આ સિલસિલા.
– પરાગ રતનપરા