મિત્ર
મળે મિત્ર સાચો, મળે છે ખજાનો,
ભલે ને ફરી જાય આખો જમાનો;
હસાવે, રડાવે, છતાં સાથ આપે,
પરાગે સજાવ્યો મધુર આ તરાનો.
– પરાગ રતનપરા
મળે મિત્ર સાચો, મળે છે ખજાનો,
ભલે ને ફરી જાય આખો જમાનો;
હસાવે, રડાવે, છતાં સાથ આપે,
પરાગે સજાવ્યો મધુર આ તરાનો.
– પરાગ રતનપરા