← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અંતિમ યાત્રા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આખરી યાત્રા હતી ને ભીડ આખા ગામની,
ફોન ઊંચા, આંખ કોરી, વાત બસ આરામની;
લાશ બોલી: ‘શોક છે કે આ તમાશો છે અહીં?
એક સેલ્ફી લો હવે, આ છે ઘડી બસ નામની!’

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખમિત્રઆગલો લેખ →છૂટા શેર ૧૬–૫૦