કોરો પત્ર લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા તને પત્ર લખવા જ બેઠો હતો,અને શોધતાં શબ્દ થાક્યો હતો;પરોઢે હતો પત્ર કોરો ભલે,છતાં આંસુઓથી છલક્યો હતો. – પરાગ રતનપરા મુક્તક