← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કંકુ પગલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કંકુનાં પગલાં ભરીને, એક વહુ આવી ઘરે,
ઓરડામાં, ઓસરીમાં, જ્યોત ઝળહળતી ઝરે;
બાપના આંગણ હજી એનાં જ થાપા લાલ છે,
એક ઘર ખાલી કરીને, દીકરી બીજું ભરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકેસૂડોઆગલો લેખ →સાથમાં