← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કથા આપણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કથા આપણી, હું કહું, તું સુણે,
અધૂરી રહે, તોય પૂરી ગણે;
કદી ચાંદની, ને કદી છે અમાસ,
હૃદય બે ય સાથે મળીને વણે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજતું કરોઆગલો લેખ →ભજનની રાત