← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાગળની નાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છોકરાએ કાગળોની નાવ મૂકી નીકમાં,
‘જા, સમંદર પાર કર!’ — ને હાથ ના'તો બીકમાં;
નાવ ડૂબી બે જ ડગલે, તોય એ હસતો હતો,
સાગરો જીત્યા પરાગે આજ એક પ્રતીકમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઝળહળેઆગલો લેખ →ફુગ્ગાવાળો