← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોડણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમ પર પોથી લખી, ને લોક વાંચીને હસે,
માસ્તરે પણ લાલ પેને ભૂલ પર લીટા ઘસે;
ભૂલથી મેં ‘પ્રેમ’ને જ્યાં ‘પેમ’ કીધો, એટલે
‘પેમ’ વાંચી પ્રેમિકા પણ ‘જા’ કહીને ત્યાં ખસે!

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખઘાવઆગલો લેખ →નજરું અટકી