← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હોશિયારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાવ સીધી વાતમાં પણ ગૂંચ નાખે છે બધા,
ને ઉકેલી આપવાના દામ રાખે છે બધા;
હોશિયારી એટલી કે ઘર બળે તો શું થયું?
એ જ ભડકે રોટલાનો સ્વાદ ચાખે છે બધા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખભાઈબંધઆગલો લેખ →પાનખરનું ઝાડ