← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઝલ ગાતી રહેવાની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે પાનાં થશે પીળાં, ગઝલ ગાતી રહેવાની,
હવામાં મ્હેક શબ્દોની સદા વાતી રહેવાની;
નથી કાગળ, નથી પુસ્તક, કવન તો શ્વાસમાં જીવે,
પરાગે, મ્હેક સરનામાં વિના જાતી રહેવાની.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભીંતઆગલો લેખ →હળ મારું, બળ હરિનું