← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફેસબુકિયો શૂરવીર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફોન પર તલવાર તાણી, રોજ છોડે બાણ એ,
પોસ્ટમાં દુશ્મન તણા લઈ લે ઘડીમાં પ્રાણ એ;
રાતના બિલ્લી અચાનક ત્રાડ નાખે, ત્યાં જુઓ,
ગોદડે સંતાઈ ચીસો પાડતા, ઘમસાણ એ!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખબાની ગોદડીઆગલો લેખ →સૌને રાજી રાખવાનો ભાર