← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઈર્ષ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું હસે જેની તરફ, એ દેવ જેવો થાય છે,
ને ગળામાં શબ્દ મારો સાવ થીજી જાય છે;
આંખ ઝાંખી, કાન સૂના, રોમ રોમે આગ છે,
પ્રેમમાં જીવંત માણસ સ્હેજ મરતો જાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપંખીતીર્થઆગલો લેખ →બોલ તું