← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દોસ્ત-દર્પણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને મોઢે કહી દે તું, ભલે કડવું, ખરું સાચું,
વખાણો મીઠડાં જૂઠાં, નથી ખપતું વચન કાચું;
ખરો તો દોસ્ત દર્પણ છે, બતાવે ડાઘ મોઢાના,
ખરા એ દોસ્તમાં હું રોજ મારું રૂપ સૌ વાંચું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમેઘનું વચનઆગલો લેખ →પહેલો દિવસ