← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૂમો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલાં વર્ષો પછી તું આજ દીઠી, શું કહું?
‘કેમ છો?’ બોલ્યો, પછી બસ ચૂપ થઈ ઊભો રહું;
આંખ છલકી, હોઠ સૂક્યા, ને ગળે ડૂમો હતો,
એક જીવન જેટલું હું આ ઘડીમાં શું સહું?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખનર્સના રૂપેઆગલો લેખ →બસની બારીએ