← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દર્દ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર્દ તો જૂનું સગું છે, એ જ મારું ખાસ છે,
આંખમાં જે ઝળહળે, એનો જ તો અજવાસ છે;
કોઈ પૂછે, ‘કેમ આ પીડા ગમે છે આટલી?’
એ જ પીડાના ગરભમાં ગીતનો આવાસ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાતમાંઆગલો લેખ →છાનું ખાનું