← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડાયટ-ચાર્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૉક્ટરે યાદી લખી જે, એક પણ ના ભાવતી,
ને ગમે તે ચીજ એના લિસ્ટમાં ના આવતી;
રોજ બાફેલું, ઉકાળો, ને ઉપરથી ચાલવું,
જીભ સપનામાં જ ભજિયાંને હવે બોલાવતી.

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખખેતરેઆગલો લેખ →ઊંઘમાં