← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હસીને ઝીલવો પડશે, હૃદયનો ઘાવ છે આ તો,
ન મલમો કામ આવે, ના દવાનો ભાવ છે આ તો;
કહું કોને? બધાની છે કથાઓ સાવ પોતાની,
વિધાતાનો રમાયેલો અજાણ્યો દાવ છે આ તો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅડકો નહીંઆગલો લેખ →ખાલી ખુરશી