ચિંતા
રાતભર ચિંતા કરીને તેં વધાર્યું શું, કહે?
માત્ર ધોળા વાળ ને આંખે ઉદાસી ત્યાં રહે;
જે થવાનું છે, થશે, તું ભાર દઈ દે રામને,
જેમ પંખી ડાળ પર ચિંતા વિના ગાતું રહે.
– પરાગ રતનપરા
રાતભર ચિંતા કરીને તેં વધાર્યું શું, કહે?
માત્ર ધોળા વાળ ને આંખે ઉદાસી ત્યાં રહે;
જે થવાનું છે, થશે, તું ભાર દઈ દે રામને,
જેમ પંખી ડાળ પર ચિંતા વિના ગાતું રહે.
– પરાગ રતનપરા