← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લો શ્વાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ખુરશી બારણે, ને એક ઝાંખી આશ છે,
એક ચશ્માં તૂટલાં, ને આંસુનો ઇતિહાસ છે;
દીકરો બોલી ગયો'તો: ‘આવશું, પપ્પા, હવે’,
એ જ વાક્યે બાપનો અટકેલ છેલ્લો શ્વાસ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઊંઘ રિસાઈ ગઈઆગલો લેખ →દરિયાને