← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાની ચૂસકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચા ઠરી ગઈ ને વરાળે યાદ તારી ઊડતી,
બારણેથી સાંજ આવી ઓરડામાં ડૂબતી;
બે રકાબી, એક ખુરશી, એક ખાલી હાથ ને,
ચૂસકી પ્હેલી હજીયે નામ તારું પૂછતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસોદોઆગલો લેખ →વહેંચાયું