← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોલ આજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે રીસ, ગુસ્સો, જરા બોલ આજે,
ભરી જે પટારી, હવે ખોલ આજે;
હતી એક છત, એક થાળી, પથારી,
હૃદય છે, ન પથ્થર, હવે ડોલ આજે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહરિવર વરસ્યાઆગલો લેખ →કષ્ટભંજન