← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું કહે તો હું બધું ભૂલી જવા તૈયાર છું,
બાંકડો, વરસાદ, વચનો, ત્યાગવા ખુદ્દાર છું;
પણ તને ભૂલી શકું શી રીતથી, તું તો કહે?
યાદનો તારી, પરાગે, હું સ્વયં આકાર છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસ્ક્રીનમાંઆગલો લેખ →બસ આટલું