← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અગ્નિ અને હિમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણા બોલે, જગત આખું અગનમાં થઈ મરી જાશે,
ઘણા બીજા કહે, ઠંડા બરફમાં એ ઠરી જાશે;
મને લાગે, તૃષાની આગ બાળી નાખશે સઘળું,
અને નફરત બરફ જેવી, સમય એમાં સરી જાશે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકાવ્ય છેઆગલો લેખ →છૂટા શેર ૭૪૬૬–૭૫૩૪