અભિનય
આંખમાં ભીનાશ લઈને રોજ હસવાનું હતું,
ભીડમાં પણ એકલા થઈ રોજ વસવાનું હતું;
એ જ તો અભિનય હતો આખી ઉમરનો, હે સખા,
છેવટે એકાંતમાં બસ ખૂબ રડવાનું હતું.
– પરાગ રતનપરા
આંખમાં ભીનાશ લઈને રોજ હસવાનું હતું,
ભીડમાં પણ એકલા થઈ રોજ વસવાનું હતું;
એ જ તો અભિનય હતો આખી ઉમરનો, હે સખા,
છેવટે એકાંતમાં બસ ખૂબ રડવાનું હતું.
– પરાગ રતનપરા